Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા જલ્દી જ મમ્મી બનવાની છે. થોડા મહિના પહેલા જ તેમણે વિરાટ કોહલીની સાથે એક તસવીર શેર કરીને લોકોને આ અંગે જાણકારી આપી હતી. અનુષ્કા અને વિરાટ બંનેએ આ ટ્વિટ શેર કરી હતી. અને સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ટ્વિટ ઇન્ડિયાએ હવે જાહેરાત કરી છે કે વિરાટ કોહલીની આ ટ્વિટ 2020 વર્ષમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ટ્વિટ બની છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સાથે 27 ઓગસ્ટ 2020ની એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે પોલ્કા ડોટ વાળો ડ્રેસ પહેર્યો છે. જ્યારે વિરાટ તેની પાછળ ઊભો છે. અધિકૃત ટ્વિટર ઇન્ડિયાએ વિરાટ કોહલીએ ટ્વિટના કેપ્શનમાં લખ્યું કે 2020માં સૌથી વધુ લાઇક કરવામાં આવેલું ટ્વિટ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ