Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશના કુટુંબ નિયોજનમાં પુરુષોની ભાગીદારી વધારવા અણધાર્યા પ્રયાસમાં મધ્યપ્રદેશની સરકારે ૨૦૧૯-૨૦માં પુરુષ નસબંદીનો ટાર્ગેટ હાંસલ નહીં કરનાર કર્મચારીઓનો પગાર અટકાવી ફરજિયાત નિવૃત્ત કરી દેવાની ચેતવણી જારી કરતાં મોટો વિવાદ સર્જાયો હતો. પુરુષ નસબંદીનું પ્રમાણ ફક્ત ૦.૫ ટકા છે તેવા નેશનલ ફેમિલી હેલ્થ સરવેના રિપોર્ટ બાદ મધ્યપ્રદેશના નેશનલ હેલ્થ મિશને ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછો એક પુરુષ નસબંદીનો કેસ ન લાવે તો કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો અને પગાર કાપવાનો આદેશ આપ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ