Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓના આકર્ષણ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે એક હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. 2900 રૂપિયામાં એક વખત એરિયલ વ્યૂનો નજારો હેલિકોપ્ટરમાં બેસી જોવા મળતો હતો. જે જોવાની પ્રવાસીઓને ખૂબ મજા આવતી હતી. અને લોકોમાં તેનું ભારે આકર્ષણ હતું. પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક બની રહ્યું છે, જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી હતી. છેલ્લા 4 મહિના જેટલો સમયગાળો થઈ ગયો છતાં પણ હજુ પણ હેલિકોપ્ટર સેવા શરૂ ન થતાં પ્રવાસીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહી છે. અને વહેલીતકે સેવા ચાલુ થાય એવી માંગ ઉઠી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ