ભારત અને અમેરિકાને 'સ્વાભાવિક મિત્રો' ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતના 'વિશેષ મિત્ર' તરીકે ઉલ્લેખ કર્યો અને કહ્યું ટ્રમ્પની ભારત મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચેના ઐતિહાસિક સંબંધોમાં 'નવો અધ્યાય' શરૂ થયો છે.