Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ સોમવારે સાંજે પ્રેમનાં પ્રતિક સંગેમરમરનાં તાજમહાલનાં દીદાર કરવા આગ્રા પહોંચ્યા હતા. એરપોર્ટ પર યુપીનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે તાજમહેલનાં કેમ્પસમાં દોઢ કિ.મી. સુધી ફર્યા હતા અને તાજમહેલનો ઈતિહાસ તેમજ પ્રેમની ગાથા જાણી હતી. ટ્રમ્પ અને મેલેનિયાએ તાજમાં ડાયના બેન્ચ પાસે તસવીરો ખેંચાવી હતી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ