કોલકાતાના પાર્ક સર્કસ મેદાનમાં CAA, NRC ના વિરોધમાં એક જનસભાને સંબોધતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું, ત્રણ ગોળીએ મહાત્મા ગાંધીને માર્યા... અને જે લોકો રાષ્ટ્રપિતાની હત્યા માટે જવાબદાર હતા, તેઓ હવે ભારતને ત્રણ ગોળીઓ મારવાની ધમકી આપી રહ્યાં છે. આ ત્રણ ગોળી CAA, NRC અને NPR છે. પરંતુ તેઓને બતાવાનું છે કે અમારી છાતી મજબૂત છે અને આપણે તેમની ગોળી સામે ઝુકી જશું નહીં.