Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ બંદોબસ્ત દરમિયાન અમદાવાદમાં એક કરોડ રૂપિયાની રોકડ સાથે LCBએ બે યુવકોની ધરપકડ કરી છે. હાલ બંને યુવકની સઘન પૂછપરછ ચાલી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદના નવરંગપુરામાં બાતમીના આધારે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન એક કરોડ નગદ રકમ સાથે બે યુવકોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે સમગ્ર ઘટના અંગે IT ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે. અટકાયત કરવામાં આવેલા યુવકોમાં એકનું નામ નિશાંત પટેલ અને બીજાનું નામ અક્ષય સોની હોવાનું સામે આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ