જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં અત્યાર સુધી બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. રહેણાક વિસ્તારમાં વધુ આતંકી હોવાની આશંકાને કારણે તપાસ અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાનમાં સેના, પોલીસની SOG અને CRPFના જવાન સામેલ છે. સુરક્ષાદળોને આશંકા છે કે વિસ્તારમાં બેથી વધુ આતંકી છે. અત્યારે બન્ને તરફ ગોળીબાર શાંત છે જ્યારે અન્ય આતંકીઓના વિસ્તારમાં હોવાની પૃષ્ટી કરવા ઘર-ઘરની તપાસ કરવામાં આવી રહી છે.