Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુનાઇટેડ આરબ અમીરેટ્સ (UAE) PM મોદીને મોટું સન્માન આપવા જઈ રહ્યું છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાયેદે ટ્વિટ કરીને જણાવ્યું કેમ, UAEના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને જાયેદ મેડલથી સન્માનિત કર્યા છે.

મોહમ્મદ બિન જાયેદે તેમના ટ્વિટર પરથી જાણકારીને શેર કરતાં લખ્યું કે, ભારતની સાથે અમારા ઐતિહાસિક તથા વ્યાપાક ડિપ્લોમેટિક સંબંધ છે. PM મોદીના પ્રયાસોથી આ સંબંધોને પ્રોત્સાહન મળ્યું છે. તેમના પ્રયાસોને બિરદાવતા યુનાઇટેડ આરબ અમીરેટ્સના રાષ્ટ્રપતિએ તેમને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.

PM મોદીએ જાયેદ સન્માન માટે પસંદ કરવા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આ સન્માનનો હું વિનમ્રતા સાથે સ્વીકાર કરું છું. તમારા દૂરંદેશી નેતૃત્વમાં આપણી રણનીતિક ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ