કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હી પોલીસના 73માં સ્થાપના દિવસના કાર્યક્રમમા સામેલ થયા. આ દરમિયાન તેમણે કહ્યુ કે હું લોકોને વિનંતી કરૂ છુ કે જ્યારે પણ આપ દિલ્હી જાઓ તો પોતાના રાષ્ટ્ર માટે બલિદાન આપનારા 35000 પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ સ્મારકની જરૂર મુલાકાત લો. વધુમાં તેમણે કહ્યુ કે દેશની આઝાદી બાદ પોલીસના આ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન દેશની સુરક્ષા અને દેશની કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે આપ્યુ છે.