Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડુંગળીના વધી ગયેલા ભાવથી આખો દેશ પરેશાન છે. અનેક લોકોનો ખાવાના સ્વાદ બગડી ગયો છે તો અને ઘરોના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશના વારાણસીના નગવાં ગામમાં શનિવારે થયેલા લગ્નમાં ડુંગળી ચર્ચામાં રહી હતી. અહીં વર-વધૂએ એકબીજાને ફૂલોની માળા પહેરાવવાને બદલે લસણ અને ડુંગળીમાંથી બનાવેલી માળા પહેરાવી હતી. દુલ્હા-દુલ્હને લસણ-ડુંગળીની માળા હાથમાં લઈને સાત ફેરા લીધા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ