દિલ્હીની તીસ હજારી કોર્ટે બુધવારે ઉન્નાવ રેપ પીડિતાનાં પિતાની હત્યાના કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત 7ને દોષિત જાહેર કર્યા છે. આ અંગે ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે, "આપનો ઉદ્દેશ્ય નહોતો પરંતુ જે રીતે પીડિતાના પિતાને મારવામાં આવ્યાં તે ખૂબ જ ઘાતકી કહેવાય. આપને દોષી જાહેર કરવામાં આવે છે. આ મામલામાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત કુલ 11 આરોપી હતાં. જેમાંથી 4ને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. સજાની જાહેરાત 12 માર્ચનાં રોજ કરવામાં આવશે.