Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઈરસે સમગ્ર વિશ્વની અર્થ વ્યવસ્થાને બરબાદ કરી નાંખી છે. વિકસિત દેશોથી લઈને વિકાસશીલ સહિત દરેક દેશો જીવલેણ વાઈરસનો શિકાર બન્યા છે. અહીં સુધી કે અમેરિકા જેવા આર્થિક મોરચે મજબૂત દેશમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમેરિકાએ ભારતને 29 લાખ ડોલર એટલે કે 21 કરોડ 77 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકાએ ભારત ઉપરાંત 64 અન્ય દેશોને 13 અબજ રૂપિયાની મદદ આપવાનું એલાન કર્યું છે. આ એવા દેશો છે, જ્યાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ રકમ ભારતને લૈબ સહિતની અન્ય મેડિકલ સુવિધાઓ સુધારવા માટે આપવામાં આવી છે. ભારત ઉપરાંત શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને પણ આર્થિક મદદ પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ