ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા લખનઉમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં થયેલા હિંસક દેખાવોના આરોપીઓના પોસ્ટર લગાવતાં અલાહાબાદ હાઇકોર્ટે રેરેસ્ટ ઓફ રેર પગલામાં સુઓમોટો નોંધ લઇ ઉત્તરપ્રદેશ સરકારનો ઉધડો લઇ નાખ્યો હતો
રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન । હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પોસ્ટર કયા કાયદા અંતર્ગત લગાવવામાં આવ્યાં છે? કોઇપણ વ્યક્તિના ફોટો અને પોસ્ટર પરવાનગી વિના જાહેર સ્થળે લગાવવા રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે.