Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી હિંસા અને વિરોધ પ્રદર્શનો બુધવારે પણ યથાવત્ રહ્યા હતા. આ હિંસામાં ૨૭ લોકોનાં મોત થયાં છે અને ૨૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હિંસામાં એક પોલીસ કર્મીનું તો મોત થયું જ હતું ત્યાં હવે બીજા એક ઈન્ટેલિજન્સ બ્યૂરોના એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ