Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી માતા બની છે. અભિનેત્રીએ હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ શરૂઆતથી જ તેમની બીજી પ્રેગ્નન્સી છુપાવી રહ્યા હતા. જોકે, થોડા સમય પહેલા આફ્રિકાના ક્રિકેટર અને વિરાટના મિત્ર એબી ડી વિલિયર્સે આ અંગે સંકેત આપ્યો હતો. પરંતુ દંપતી દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી ન હતી. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ