Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી હિંસા મામલે હેટ સ્પીચ મુદ્દો સુપ્રીમમાં પહોંચ્યો હતો. સોમવારે આ મામલે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે તાકીદે સુનાવણીની માગ રદ કરતાં બુધવારે સુનાવણી હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મુદ્દે સીજેઆઇ જસ્ટિસ એસ.એ. બોબડે દ્વારા કેટલીક ટિપ્પણી પણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે જરાય નથી ઇચ્છતા કે લોકોનાં મોત થાય પણ આ રીતે કોર્ટ ઉપર દબાણ ઊભું કરી શકાય નહીં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ