Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાને પગલે સંપૂર્ણ લોકડાઉન કરાયા પછી દિલ્હી, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન તેમજ દક્ષિણનાં રાજ્યોમાંથી મજૂરો, કામદારો તેમજ કર્મચારીઓની મોટાપાયે હિજરત શરૂ થઈ ગઈ છે. તેઓ બિહાર અને યુપી તેમજ રાજસ્થાન પગપાળા જઈ રહ્યા છે. જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉન કરીને કોરોનાને રોકવાનાં સરકારનાં પ્રયાસો માટે ફટકા સમાન છે. રસ્તા માર્ગે અને રેલવે માર્ગે એક સ્થળેથી બીજા સ્થળે જવાનું બંધ થતા તેઓ ચાલતા ચાલતા તેમનાં વતન જઈ રહ્યા છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ