ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવા દ્રશ્ય સર્જાય જ છે પરંતુ નદી અને નાળા છલકાવવાથી સૌંદર્યમાં વધારો થાય છે. વળી જિલ્લામાં આવેલા કુદરતી ધોધ નિનાઈ અને ઝરવાણી જિલ્લાની ઓળખ પણ બન્યા છે. પરંતુ આ જિલ્લામાં એવા કેટલાય ધોધ છે જે હજી પ્રખ્યાત થયા નથી આવોજ એક ધોધ છે. નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામે આવેલો ટકારા ધોધ આવો આજે આપડે પરિચિત થઈએ આ ટકારા ધોધ થી