-
ગુજરાત સરકાર માટે કલંકરૂપ એક ઘટનામાં લોકરક્ષક દળ પોલીસની ભરતી માટે આજે યોજાયેલી લેખિત પરીક્ષાનું પેપર લીક થતાં આ પરીક્ષા રદ્દ કરવાની સરકારને ફરજ પડી હતી. આજની આ પરીક્ષામાં અંદીજે 8 લાખ ઉમેદવારો નોંધાયા હતા. જે કે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો પહોંચ્યા અને વર્ગખંડમાં બેઠા પછી તેમને જણાવવામાં આવ્યું કે પેપર લીક થયું હોવાથી પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા હવે એક મહિનામાં ફરી લેવાશે.