Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટર યજુવેન્દ્ર ચહલે મંગળવારે તેની મંગેતર ધનશ્રી સાથે લગ્ન કરી લીધા છે. ચહલ અને ધનશ્રી વર્મા બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પરથી લગ્નની તસવીરો શેર કરી આ વાતની ઘોષણા કરી હતી. થોડા મહિના પહેલા જ બંને વચ્ચેના સંબંધોનો ખુલાસો થયો હતો અને ત્યારથી સોશિયલ મીડિયા પર આ કપલ સૌથી પ્રિય કપલ બન્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ