યસ બેન્ક કૌભાંડમાં મની લોન્ડ્રિંગ કેસ અંગે શનિવારે એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા અને નરેશ ગોયેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ઇડી હાલ તો તપાસમાં વ્યસ્ત છે કે આખરે કઇ સ્થિતિમાં કોર્પોરેટસને આ લોન અપાઇ હતી. ચંદ્રાના એસેલ ગ્રૂપ સાથે જોડાયેલી કંપનીઓ પણ તેમાં સામેલ છે, જેમાં યસ બેન્કની બેડ લોન સામેલ છે. આ અઠવાડિયાની શરુઆતમાં એજન્સીએ ચંદ્રા સહિત ૧૮ જાણિતા કોર્પોરેટ હાઉસને નોટીસ મોકલી હતી.