સંકટ સામે લડી રહેલી યસ બેન્કને પાટા ઉપર લાવવા માટે લાગુ કરવામાં આવેલા નવા પ્લાન બાદ હવે યસ બેન્કના ખાતાધારકો માટે એક રાહતના સમાચાર છે. બેન્કે આજે એટલે કે સોમવારે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, ખાતાધારકો ઉપરથી બેન્કના બધા પ્રતિબંધો હટાવી લીધા છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે 18 માર્ચ સાંજનાં 6 વાગ્યાથી યસ બેન્ક પોતાની તમામ સેવાઓ પહેલાંની જેમ જ શરૂ કરી દેશે.