વિમાનમાં પ્રવાસ કરતા મુસાફરોને વ્યવસ્થિત રીતે બેસવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તાકીદ કરાઈ છે. કેટલાક પ્રવાસીઓ તેમની સીટને પાછળનાં હિસ્સામાં એટલી બધી ઝુકાવે છે કે આખાને આખા સીટ પર આરામથી સૂઈ શકાય. આને કારણે પાછળની સીટ પરનાં પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. આથી એવિએશન મંત્રાલયે વિમાનનાં પ્રવાસીઓને સલાહ આપી છે કે તમારી સીટ સ્લીપર બર્થ નથી તેથી વ્યવસ્થિત રીતે બેસતા શીખો.