74 વર્ષના ધીરૂભાઈ ગોહિલ બન્યા જૂનાગઢના મેયર
જૂનાગઢ મનપાની ચુટણીમાં ઐતિહાસિક ૫૪ બેઠક સાથે જીત મેળવીને ભાજપે ફ્રી સતા હાસલ કર્યા બાદ આજે મેયર, ડે.મેયર સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે આ વખતે વર્ષોથી આવતી રીપીટ થીયેરીને બદલાવીને ચારેય મહત્વના હોદા ઉપર