કાશ્મીરમાં હર્ષોલ્લાસ સાથે ઇદ ઉજવાઇ, લોકોએ ઘરોની બ
દેશના અન્ય ભાગોની જેમ કાશ્મીરમાં પણ ઇદની ઉજવણી કરવામાં આવી હતી. આર્ટિકલ 370 નાબુદ કરવામાં આવી તે બાદ કાશ્મીરમાં સ્થિતિ તંગદીલ બને તેવી શક્યતાઓ હતી, આ આતંકીઓ પણ સક્રિય થઇ શકે તેમ હતું જેને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં સુરક્ષા વધારી દેવામાં આવી