પોલીસના TikTok પર વીડિયો મૂકવાની ઘટનાઓને લઇને ડીજ
ગુજરાત પોલીસના ટીકટોક એપ પર થઇ રહેલા વાયરલ વીડિયોને અંગે રાજ્યના ડીજીપીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. સોશિયલ મિડિયા ઉપર પોલીસની છબી ખરાબ ન થાય તે માટે ડીજીપીએ સુચના આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. હાલમાં TikTok પર વિડિયો મૂકવાની ઘટનાઓની ગંભીરતા ધ્યા