પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા જેલ મુક્ત, સુરત બહાર આ
રાજદ્રોના કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ PAAS(પાટીદાર અનામત આંદોલન સમિતિ) કન્વીનર અલ્પેશ શુક્રવારે લાજપોર જેલમાંથી મુક્ત થયો. ઉલ્લખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે અલ્પેશને શરતી જામીન આપ્યા છે. જે મુજબ તેને છ મહિના સુરત બહાર રહેવું પડશે. લાજપોર જ