પહેલગામ આતંકીઓના સગડ મેળવવા NIA એ 60 સ્થળોએ પાડ્યા
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહી છે. હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. હુમલાખોર આતંકીઓના સગડ મેળવવા માટે NIAએ 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં કેટલીક મહત્વપૂર્ણ જાણકારી મળી હોવાનુ કહેવામાં આ