રૂપિયો 79.43 પ્રતિ યુએસ ડોલરના નવા ઐતિહાસિક તળિયે
વૈશ્વિક મંદીની આશંકા, ભારતની ખાધ વધવાની આશંકા અને ભારતીય શેરમાર્કેટના ઘટાડાની સીધી અસર દેશની કરન્સી પર જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલરની સામે 11 જુલાઈના સત્રમાં નવા ઐતિહાસિક તળિયે 79.43 પર પહોંચ્યો છે.
ડોલરની મજબૂતી અને ઘરેલું શેરબજા