બોર્ડની ચાલુ પરીક્ષામાં ધો.12 કોમર્સના વિદ્યાર્થીન
આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. કોરોનાના બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. જોકે અમદાવાદમાં આ પરીક્ષા દરમિયાન કરુંણ ઘટના સામે આવી છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા ગયેલ વિધાર્થીની તબિયત લથડતા