છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,660 નવા કેસ નો
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,660 નવા કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે 4,100 લોકોના મોત થયા છે, ત્યારબાદ દેશમાં કુલ 5,20,855 મોત નોંધાયા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર અને કેરળના બેકલોગ કેસ જોડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 4,005, જ્યાર