Ukraine-Russia War: રશિયાએ લવિવ શહેર નજીક કર્યો ભય
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ હુમલાઓના કારણે દરરોજ નાગરિકો માર્યા જાય છે. લવીવમાં રશિયન સેના ના હુમલા ચાલુ છે. આ દરમિયાન રશિયાએ અહીં એક સૈન્ય મથક ને નિશાન બનાવ્યું છે. આ સૈન્ય થાણા પર હવાઈ હુમલા માં 35 લોકોના મોત થયા હતા જ્