રાજ્યમાં કોરોનાના નવા 58 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ખમૈયા કરતો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા 58 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 112 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ કોરોનાને 12,11,818 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો