રાજસ્થાનઃ પેટાચૂંટણી બાદ ટોંકમાં હિંસા અને આગચંપી
રાજસ્થાનઃ પેટાચૂંટણી બાદ ટોંકમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને થપ્પડ મારનાર અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની ધરપકડ કરવામાં આવી છે. નરેશ મીણાની ધરપકડ કરવા આવેલી પોલીસ પર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો. પથ્થરમારામાં અનેક પોલ