ICMRનો દાવો : રસી જ એકમાત્ર રક્ષણ , સંપૂર્ણ રસીકરણ
દેશમાં કોરોના (Corona)ના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને સંકટ વચ્ચે રસીકરણ અભિયાન પર ભાર આપવામાં આવી રહ્યો છે. આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, જે લોકોએ રસી ન લીધી હોય તેમના માટે મૃત્યુનું જોખમ બમણું હતું. કોવિડ-19 પોઝિટ