Bigg Boss 15 Winner: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે
કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 15નો ફેંસલો હવે આવી ગયો છે. તેજસ્વી પ્રકાશને લોકોના સૌથી વધુ વોટ મળતા બિગ બોસ 15 ટ્રોફી જીતી છે. બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં આવેલા વોટની વાત કરવામાં આવે તો પ્રતિક સહજપાલને જનતાના 24 ટકા વોટ મળ્યા છે, જ્ય