વરુણ ગાંધીએ ખેડૂતોનુ ફરીથી કર્યુ સમર્થન, ઈન્દિરા ગ
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર પોતાની જ પાર્ટી સામે અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જૂના વીડિયો દ્વારા તેમણે ખેડૂતોને ટેકો આપતી વખતે ભાજપને સલાહ આપી હતી. ગુરુવારે, તેમણે ટ્વિટર પર ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી