ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા
આખા રાજ્યમાં (Gujarat) ભાદરવો ભરપૂર થઇ રહ્યો છે. ત્યારે ડિપ્રેશનની અસરને કારણે આજે જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદરહેવાની પણ શક્યતાઓ છે. જોકે સૌરાષ્ટ્ર પરથી ર