આનંદોઃ તહેવારો પહેલા જનતાને ભેટ, સરકારે ઘટાડ્યો ખા
સરકારે તહેવારો પહેલા જનતાને ભેટ આપી છે. કોરોના કાળમાં લોકો પહેલેથી જ મોંઘવારીને લઈ ત્રસ્ત છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ખાદ્ય તેલ જેવા કે, પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલની આયાત પર લાગતી બેઝ ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે. આ કાર