દિલ્હીમાં આજે આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાઈ રહ્યું છે. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં બુધવારે વરસાદની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગે (IMD)એ દિલ્હીમાં આંધી-વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ