પેટાચૂંટણી પહેલા પ.બંગાળમાં હિંસા, BJP MP અર્જૂન સ
પશ્ચિમ બંગાળના બરાકપોરથી ભાજપના સાંસદ અર્જૂન સિંહના ઘર પર બોમ્બથી હુમલો થયો છે. તેમના ઘરના દરવાજા પર મંગળવારે મોડી રાતે 3 દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા. જો કે આ ઘટના સમયે અર્જૂન સિંહ ઘર પર હાજર નહતા અને આ હુમલામાં તેમના પરિવારને કોઈ નુકસાન પહોંચ્ય