ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, NDRFની ટીમો પણ તૈ
ગુજરાતમાં ફરીથી ચોમાસું જામવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ સપ્ટેમ્બરથી એટલે આવતી કાલથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં આગામી 8