મહાપંચાયતના મંચ પરથી રાકેશ ટિકૈતે લગાવ્યા હર હર મહ
મુઝફ્ફરનગર ખાતે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ છે. આ મહાપંચાયત જીઆઈસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ છે. આ મહાપંચાયતમાં 300 કરતા વધારે ખેડૂત સંગઠનો સામેલ થઈ રહ્યા છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ કરેલા દાવા પ્રમાણે આ ખેડૂતોની અત્યાર સુધીન