IND vs ENG: ભારતીય ટીમ 26મી વાર 100થી ઓછા રનમાં થઈ
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ સાથે લીડ્સ પહોંચેલી ભારતીય ટીમ(Indian Team)નું આટલુ જોરદાર સ્વાગત કરવામાં આવશે તે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. વિરાટ કોહલી(Virat Kohli)ના ખેલાડીઓ લોર્ડ્સની જેમ લીડ્સને જીતવા આવ્યા હતા. પરંતુ જો રૂટના બ