24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં વરસાદ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ 18 ઑગસ્ટથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે 19મી ઑગસ્ટથી આજે સવારે 20મી ઑગસ્ટના સવારે 6.00 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યમાં 139 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતમ