અફઘાનિસ્તાન: કાબુલમાં Airport તરફ જઈ રહેલા 150 લોક
અફઘાનિસ્તાનમાંથી ભારત માટે પરેશાન કરતા સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાનના પત્રકારોએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહેલા 150 લોકોનું તાલિબાનના ફાઇટરોએ અપહરણ કરી લીધું છે. અફઘાન પત્રકારો પ્રમાણે અપહરણ કરવામ