પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ નવજોત સિધ્ધુ સામે ખેડ
આજે સિધ્ધુ શહીદ ભગતસિંહના સ્મારક પર માથુ ટેકવા માટે ગયા હતા અને આ વાતની ખબર ખેડૂત સંગઠનોને પડતા ખેડૂતો પણ ત્યાં પહોંચી ગયા હતા અને વિરોધ કરવા માંડ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો ખેડૂતોએ જબરદસ્તી આગળ વધવાનુ શરૂ કરી દીધુ હતુ. પોલીસ