શોપિયાં ખાતે અથડામણમાં લશ્કરના ટોપ કમાન્ડર સહિત 2
દક્ષિણી કાશ્મીરના શોપિયાં ખાતે અથડામણ દરમિયાન 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારના કહેવા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરના ટોપ કમાન્ડર ઈશફાક ડાર ઉર્ફે અબૂ અકરમનો પણ સમાવેશ થાય છે. અકરમ છેલ્લા 4 વર્ષથી કાશ્મ