GSEB Board 12th Result: આજે જાહેર થશે ધોરણ-12 વિજ્
આજે એટલે કે 17 જુલાઈએ ધોરણ-12 વિજ્ઞાન પ્રહાવનું રીઝલ્ટ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે મુકવામાં આવશે. કોરોનાન વધી રહેલા કેસોને કારણે આ વખતે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઇ હતી પ્રમોશનના સ્થાને વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આપેલી પરીક્ષા